આખું જીવન રીક્ષા ચલાવીને આ પિતાએ બાળકોને વિદેશ ભણવા માટે મોકલ્યા અને આજે તેજ પિતા મંદિરોમાં ખાઈને પોતાના દિવસો પસાર કરવા માટે મજબુર બની ગયા છે…. – GujjuKhabri

આખું જીવન રીક્ષા ચલાવીને આ પિતાએ બાળકોને વિદેશ ભણવા માટે મોકલ્યા અને આજે તેજ પિતા મંદિરોમાં ખાઈને પોતાના દિવસો પસાર કરવા માટે મજબુર બની ગયા છે….

માતા પિતા આખું જીવન પોતાના બાળકો માટે ખુબજ મહેનત મજૂરી કરતા હોય છે. માતા પિતાને ઉમંગ હોય છે કે તેમાં બાળકો સારી એવી નોકરી કરી રહયા છે. એટલે તેમનું ઘડપણ ખુબજ સારી વીતશે. પણ આ પિતાની કહાની સાંભળીને તમારી આંખો માંથી આંસુ આવી જશે.આ પિતા પહેલા રીક્ષા ચલાવતા હતા. રીક્ષા ચલાવીને પોતાના બાળકોને મોટા કર્યા.

આજે તેમના બાળકો વિદેશમાં નોકરી કરી રહ્યો છે. દીકરીના લગ્ન થઇ જવાથી તે પોતાની સાસરીમાં રહે છે. આજે પિતા એકલા પડી ગયા છે.તેમને હવે રીક્ષા ચલાવવાનું કામ પણ છોડી દીધું છે. આજે બધાએ તેમનો સાથ છોડી દીધો છે. માટે તે રસ્તા પર પોતાનું જીવન ગુજારવા માટે મજબુર બની ગયા છે. આ પિતા રાત રેનબસેરામાં રોકાય છે.

સવાર સાંજ મંદિરમાં ખાઈને પોતાના દિવસો પસાર કરે છે. આજે બધા વિદેશોમાં વસી ગયા હોવાથી આ પિતા એકલા પડી ગયા છે અને ખુબજ તકલીફઆ પોતાનું જીવન જીવવામાં માટે મજબુર બની ગયા છે.આજે તેમના પરિવારના લોકો તાપસ કરવાની કોશિશ પણ નથી કરી રહયા છે. તેમના પિતા કેવી હાલતમાં જીવન જીવી રહ્યા છે.પિતાએ તકલીફો વેઠીને બાળકોને મોટા કર્યા.

બાળકોનું જીવન સુખમય બનાવ્યું. બાળકો આજે વિદેશોઆ લાખો રૂપિયાની નોકરી કરી રહયા છે અને પિતા ભાગમાં આજે પણ તકલીફો જ છે. એક યુવકે આ દાદાની આવી હાલત જોઈને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને આપી અને દાદાના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કર્યા.