અરબ દેશના નિયમો છે વિચિત્ર જેવા,નિયમો જાણીને જ તમે ડરી જશો…. – GujjuKhabri

અરબ દેશના નિયમો છે વિચિત્ર જેવા,નિયમો જાણીને જ તમે ડરી જશો….

સાઉદી અરબમાં મહિલાઓ માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. આ દેશમાં  જો કોઈ મહિલા બહાર નીકળે છે તો તેની સાથે કોઈ પુરૂષનું હોવુ ફરજીયાત છે. આ ઉપરાંત દેશમાં કોઈ મહિલા સાથે રેપ થયો હોય તો તેને ત્યાં સુધી સજા નથી આપી શકાતી જ્યાં સુધી તેની સામે ઓછામાં ઓછા  4 સાક્ષી ન હોય.

આ દેશનો સૌથી  વિચિત્ર નિયમ એ છે કે, કોઈપણ વ્યક્તિને  સેન્ડવીચ પર સોસ લગાડીને ખાવા પર પ્રતિબંધ છે. આ દેશની સૌથી મોટી આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે, અહીં મહિલાઓને મત આપવાનો અધિકાર નથી. સાઉદી અરબમાં  મહિલાઓને મત આપવાને લાયક સમજવામાં નથી આવતી.

યમન દેશમાં મહિલાઓની ‘સાક્ષી અડધી’ માનવામાં આવે છે. યમન દેશની કોર્ટમાં મહિલાઓની જુબાની આખી નથી માનવામાં આવતી. જો મહિલાની જુબાનીને કોઈ પુરુષ સમર્થનના આપે તો  કોર્ટ તેની જુબાનીને ગંભીરતાથી નથી લેતી.

સંયુક્ત અરબ અમીરાતમાં લગ્ન વગર કોઈપણ વ્યક્તિ મહિલા સાથે નથી રહી શકતો. જો આ દેશનો કોઈપણ નાગરિક પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે રહે છે, તો તેને કડકમાં કડક સજા આપવામાં આવે છે. અની સાથે સાથે  ત્યાં કપલ સાર્વજનિક જગ્યા પર કિસ નથી કરી શકતા. તેમજ બંનેના હગ કરવા અને હાથ પકડીને ચાલવા પર પણ પ્રતિબંધ છે. વર્ષ 2005માં એક બ્રિટિશ કપલને એક રેસ્ટોરન્ટમાં કિસ કરવા બદલ 1 મહીનાની સજા આપવામાં આવી હતી.

કુવૈતનો વિચિત્ર નિયમ એ છે કે અહીં સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવે છે પરંતુ તેને હથિયાર રાખવાનો અધિકાર નથી.  તમને હવે સવાલ એ થાય છે કે, હથિયાર વગર મહિલાઓ સેનામાં યુદ્ધ લડશે કેવી રીતે?

ઈરાનમાં વર્ષ 2013માં અજીબો-ગરીબ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો . અહી આ કાયદા મુજબ દત્તક લીધેલી પુત્રી સાથે પિતા લગ્ન કરી શકે છે. આ માટેની શરત એ છે કે, પુત્રીની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ હોવી જોઈએ.