અમેરિકામાં કિર્તીદાન ગઢવીએ તેમના સુરની એવી રમઝટ બોલાવી કે ગોરી મેડમો પણ પોતાના પગને ના રોકી શકી અને ગરબે રમવા લાગ્યા… – GujjuKhabri

અમેરિકામાં કિર્તીદાન ગઢવીએ તેમના સુરની એવી રમઝટ બોલાવી કે ગોરી મેડમો પણ પોતાના પગને ના રોકી શકી અને ગરબે રમવા લાગ્યા…

હાલમાં નવરાત્રી ચાલુ થવાની છે એવામાં બધા જ કલાકારોએ નવરાત્રીમાં ગરબા ગાવા માટે ઓર્ડર લઇ લીધા છે. ત્યારે ઘણા એવા કલાકારો આજે વિદેશની ધરતી પર પણ ગરબા ગાવા માટે જતા હોય છે.

એવી જ રીતે હાલમાં કિર્તીદાન ગઢવીએ વિદેશની ધરતી પર એવા ગરબા ગયા કે ગુજરાતીઓની સાથે સાથે ભૂરિયાઓ પણ ગરબે ગાવા લાગ્યા હતા.કેટલીય વખતે કિર્તીદાન ગઢવી વિદેશમાં ડાયરાઓના કાર્યક્રમ માટે જતા હોય છે અને ત્યાં તેઓ તેમના સુરની એવી રમઝટ બોલાવતા હોય છે.

કે લોકો તેમની પર નોટોનો વરસાદ પણ કરી દેતા હોય છે. એવામાં હાલમાં કિર્તીદાન ગઢવી અમેરિકાના કેન્યાસમાં એવી રમઝટ બોલાવી કે બધા જ લોકો ગરબા ગાયા હતા. આ સિટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં કિર્તીદાન ગઢવીને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ તેમના સુરની એવી રમઝટ બોલાવી કે તેમના સુર પર લોકો ગરબે મન મૂકીને ગાયા હતા. અહીંયા ગરબા ગાવા માટે અહીંના લેફ્ટનન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડ પણ તેમના પરિવાર સાથે અહીંયા ગરબે ગાવા માટે આવ્યા હતા.

અને તેઓએ પણ ગરબામાં મન મૂકીને ગાયા હતા.આમ કિર્તીદાન ગઢવીના સુરથી બીજા ગુજરાતીઓની પણ ગરબે રમવા માટે લાઈનો લાગી ગઈ હતી અને બધા જ લોકોએ મન મૂકીને ગરબા રમ્યા હતા. આવી જ રીતે કિર્તીદાન ગઢવીના બધા જ કાર્યક્રમોમાં બધા જ લોકો મન મૂકીને ગરબે રમતા હોય છે. વિદેશમાં પણ કિર્તીદાન ગઢવીએ બૂમ પડાવી દીધી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.