અમદાવાદમાં વ્યક્તિએ બે લાખ રૂપિયા વ્યાજે લીધા,પરત 18 લાખ રૂપિયા કર્યા છતાં વ્યાજે આપનાર લોકોથી પૈસાની માગળીથી કંટાળી વ્યક્તિને ભરવું પડ્યું આવું પગલું…. – GujjuKhabri

અમદાવાદમાં વ્યક્તિએ બે લાખ રૂપિયા વ્યાજે લીધા,પરત 18 લાખ રૂપિયા કર્યા છતાં વ્યાજે આપનાર લોકોથી પૈસાની માગળીથી કંટાળી વ્યક્તિને ભરવું પડ્યું આવું પગલું….

આજના સમયમાં બધા જ લોકો પૈસા પાછળ જ પડેલા રહેતા હોય છે અને પૈસા માટે ગમે તે પગલું ભરી દેતા હોય છે. આવા કેટલાય કિસ્સાઓ આપણને જોવા અને સાંભળવા પણ મળે છે. હાલમાં ઘણા એવા બનાવો પૈસાને લીધે જ બનતા હોય છે,

હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે જેમાં એક વ્યક્તિએ બે લાખ વ્યાજે લીધા હતા.તો તેની સામે આ વ્યક્તિએ અઢાળ લાખ રૂપિયા વસૂલ્યા હતા અને હજુ પણ વધારે પૈસા માંગતા હતા તો આ વ્યક્તિએ એક ચિઠ્ઠી લખીને તેનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ કિસ્સો અમદાવાદનો છે અને અહીંયા રહેતા રાજુભાઈ નામના વ્યક્તિએ બે લોકો પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમના નામ ચિરાગ અને ગૌરાંગ છે.આ વ્યક્તિએ બે લાખના ૧૮ લાખ તો ચૂકવી દીધા હતા.

અને તેમ છતાં વ્યાજે પૈસા આપનારા લોકોને શાંતિ ના થઇ તો તેઓ આ વ્યક્તિને તેના ઘરે આવીને ડરાવતા હતા. આમ અંતે આ યુવકે કંટારીને જીવનનું અંતિમ પગલું ભરી દીધું હતું અને એક ચિઠ્ઠી પણ લખતો ગયો હતો. જેમાં આ બન્ને વિષે લખેલું હતું અને તેઓ તેને ડરાવતા હતા.

આમ આ ઘટના વિષે પોલીસે આગળની તપાસ ચાલુ કરી હતી અને આ યુવકે કંટારીને તેનું જીવન ટૂંકાવી દીધું હતું. આવી ઘટનાઓ રોજે રોજ બનતી જ રહે છે અને પોલીસે આ નોટને આધારે આગળ તપાસ ચાલુ કરી છે, આવા બનાવો બનતા જ રહે છે અને ઘણા લોકોના જીવ જતા હોય છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.