અમદાવાદનો યુવક અર્ટિગા કાર લઈને જતો હતો પણ અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા યુવક દુનિયાને અલવિદા કહી ગયો… – GujjuKhabri

અમદાવાદનો યુવક અર્ટિગા કાર લઈને જતો હતો પણ અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા યુવક દુનિયાને અલવિદા કહી ગયો…

માર્ગ અકસ્માતનું નામ આવતા જ બધા લોકો ડરી જતા હોય છે કેમ કે આ બનાવોમાં કેટલાય પરિવારો પણ એક સાથે ઉજડી જતા હોય છે. રાજ્યભરમાં એક પણ દિવસ એવો ના ગયો હોય કે એ દિવસે માર્ગ અક્સમાત ના થયો હોય.

હાલમાં એક એવો જ દુઃખદ માર્ગ અકસ્માત થયો છે જેમાં એક યુવકનું મૃત્યુ થઇ ગયું છે આ ઘટના બન્યા પછી હાજર બધા જ લોકોમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી.હાલમાં અમદાવાદના અશોકજી અર્ટિગા કાર લઈને જતા હતા અને ત્યારે જ દ્વારકાથી ઓખા હાઇવે પર રૂપેણ બંદર વિસ્તારમાં એક અર્ટિગા કારમાં જતા હતા.

એવામાં અચાનક કાર ચલાવી રહેલા અશોકજીએ તેમના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેમાં કાર પલટી ખાઈ ગઈ હતી. અમદાવાદના સાણંદમાં રહેતા અશોકભાઈને આ બનાવમાં કેટલીય ઇજાઓ પહોંચી હતી.

આ કાર પલટી ખાઈ જતા અશોકભાઈને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેથી જ આ ઘટના બાદ અહીંયા લોકો ભેગા થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પણ ત્યાં સારવાર દરમિયાન અશોકભાઈનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાના સમાચાર જયારે પરિવારને થયા તો બધા જ લોકો ઘણા દુઃખી થયા હતા.

આ અકસ્માત વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને આ ઘટના પછી ત્યાં હાજર બધા જ લોકોમાં અરેરાટીનો માહોલ બની ગયો હતો. આમ બધા જ લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા અને આવી જ રીતે રોજે રોજ કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી.પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.