અમદાવાદની આ મહિલાને એવી સ્થિતિ સર્જાઈ કે ના છૂટકે દેહવ્યાપાર કરવો પડ્યો તેનાથી દીકરાને વિદેશ ભણવા મોકલ્યો અને એન્જીનીયર બનાવ્યો, આ માતાની કહાની સાંભળી રડી પડશો. – GujjuKhabri

અમદાવાદની આ મહિલાને એવી સ્થિતિ સર્જાઈ કે ના છૂટકે દેહવ્યાપાર કરવો પડ્યો તેનાથી દીકરાને વિદેશ ભણવા મોકલ્યો અને એન્જીનીયર બનાવ્યો, આ માતાની કહાની સાંભળી રડી પડશો.

અમુકવાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે કે ના છૂટકે મન મારીને પણ આવા કામો કરવા પડતા હોય છે. આવું જ કઈ અમદાવાદના પૂજા બેન સાથે પણ થયું. તેમને આજે ૨૦ વર્ષ પછી તેમને પોતાના જીવનની જે કહાની જણાવી તેને જાણીને તમારી આંખો પણ ભરાઈ આવશે.

પૂજા બેનના લગ્ન ખુબજ નાની ઉમરૅથઈ ગયા હતા લગ્ન પછી તેમના ત્રણ દીકરા થયા.આમતો તેમનો પરિવાર સમૃદ્ધ હતો પણ પતિના જેલ જવાથી બધું જ બદલાઈ ગયું. ત્રણ દીકરાઓની જવાબદારી તેમના પર આવી ગઈ. દીકરાઓ ને બે ટાઈમ ખવડાવવાના પણ ફાંફા પડી ગયા હતા બાળકોની ભૂખ એક માતા કઈ રીતે જોઈ શકે.

તેમને પોત પરિવાર માટે ઘણા કામ કાર્ય પણ કોઈ મેળ ના પડ્યો. એક દિવસ તેમને એક મહિલાએ કહ્યું એટલા પૈસા આપીશ કે કયારેક વિચાર્યું પણ ના હોય.તો ત્યાં જવા પૈસા નહતા તો પૂજા બેન ત્યાં ૧૨ કિલોમીટર ચાલીને પહોંચ્યા હતા.

અને ત્યાં જઈને ખબર પડી કે આતો દેહ વ્યાપારનો ધન્ધો છે ના છૂટક તેમને દીકરાઓની ભૂખ ખાતર તે કરવો પડતો અને પહેલા જ દિવસે ૫ હજાર રૂપિયા મળ્યા હતા એ દિવસે મારા દીકરાઓએ પેટ ભરીને ખાધું હતું.

તે પછી મેં દેહ વ્યાપાર કરીને જ મારા દીકરાઓને ભણાવ્યા અને એક દીકરાને તો વિદેશ મોકલ્યો છે તે આજે ત્યાં PR પણ થઇ ગયો છે. હવે બીજાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે પણ બે દીકરાઓ માટે દેહ વ્યાપારનો ધંધો ચાલુ છે. આજે આ કામ કરીને મેં મારા પરિવારને બચાવ્યો છે. બધાને મજબૂરીમાં આવું કામ કરવું પડતું હોય છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.