અમદાવાદના વેપારીના ખાતામાં અચાનક ૨ કરોડ રૂપિયા જમા થઇ ગયા તો તેને મોકાનો ફાયદો ઉઠાવી કર્યું એવું કામ કે કોઈ સપનામાં પણ આવું કરવાનું ના વિચારી શકે…પાક્કો ગુજરાતી આને કહેવાય… – GujjuKhabri

અમદાવાદના વેપારીના ખાતામાં અચાનક ૨ કરોડ રૂપિયા જમા થઇ ગયા તો તેને મોકાનો ફાયદો ઉઠાવી કર્યું એવું કામ કે કોઈ સપનામાં પણ આવું કરવાનું ના વિચારી શકે…પાક્કો ગુજરાતી આને કહેવાય…

મિત્રો આજ સુધી તમે ઘણા લોકો સાથે એવું થતા જોયું હશે કે જે રાતો રાત લાખો કે કરોડોપતિ બની જતા હોય છે અને તેમાં વિષે વિચારીને તમે પણ બોલી પડ્યા હશો કે આવું આપણા સાથે કેમ નથી થતું. પણ આવું જ કઈ અમદાવાદના એક વેપારીની સાથે થયું છે.

વેપારીએ કોઈની ભૂલના કારણે ૩૦ મિનિટમાં ૫ લાખ ૪૩ હજાર રૂપિયાનો ફાયદો કરી દીધો.આ વેપારીનું નામ રમેશ ભાઈ છે અને તે અમદાવાદના બાપુનગરમાં એમરોઇડરીનો ધંધો કરે છે.

તેમને પોતાના બિઝનેસની સાથે સાથે શેર બજારમાં ટ્રેડિંગ કરવાનો પણ ઘણો શોખ છે માટે તે નાની નાની રકમોથી શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોય છે. બેન્કના ટેક્નિકલ એરરના કારણે તેમના એકાઉન્ટમાં અચાનક ૨ કરોડ રૂપિયા જમા થઇ ગયા.

તો રમેશભાઈ ૨ કરોડ રૂપિયા જોઈને તે ખુબજ આશ્ચરાય ચકિત થઇ ગયા હતા. તો તેમને તરત જ તે રૂપિયાના શેર ખરીદી લીધા અને જયારે ટેકનિકલ ખામી સુધારી ગઈ તો તેમાં ખાતામાંથી તે રૂપિયા જતા રહયા હતા તેમને જે રૂપિયા જીત્યા હતા.

તેના ૫ લાખ અને ૪૩ હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા થઇ ગયા હતા. આ જોઈને તે ખુબજ ખુશ થઇ ગયા હતા.તેમને અત્યારે લાગી રહ્યું છે કે તેમને કોઈ જેક પોટ જીતી લીધો હોય.

તેમને આ ખુશીની વાત પોતાના પરિવારના લોકોને જણાવતા તે પણ ખુબજ ખુશ થઇ ગયા હતા. તેમને કયારેય નહતું વિચાર્યું કે તે અડધો કલાકમાં ૫ લાખ રૂપિયા જીતી લેશે. હાલ તે પોતાની જાતને ખુબજ ભાગ્યશાળી માની રહ્યો છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.