અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક ખોવાઈ ગયું તો પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકની શોધખોળ કરીને માનવતા મહેકાવી. – GujjuKhabri

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક ખોવાઈ ગયું તો પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકની શોધખોળ કરીને માનવતા મહેકાવી.

હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા જોતા હોઇએ છીએ, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી સામે આવ્યો હતો, અમદાવાદની આ સંસ્થામાંથી એક બાળક ખોવાઈ ગયું હતું એટલે આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અમદાવાદની આ સંસ્થામાંથી એકસાથે બાળકોને મંદિરમાં જમવા માટે લઈ ગયા તેમાંથી એક બાળક ખોવાઈ ગયું હોવાની જાણ થઇ તો આખી સંસ્થામાં હાહાકાર મચી ગયો હતો, ત્યારબાદ સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું ત્યારબાદ બાળકને થોડા સમયમાં જ પોલીસે કંટોળિયા વિસ્તારમાંથી શોધી કાઢ્યું હતું.

આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર પાસેની એક સંસ્થામાંથી એક બાળક ખોવાઈ ગયું હતું એટલે સંસ્થાના લોકોએ આ વાતની જાણ પોલીસને કરી તો તરત જ પોલીસે સાત વર્ષના બાળકની ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી, ત્યારબાદ પોલીસે બધી તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ સાત વર્ષના બાળકને શોધી કાઢ્યું હતું.

આ ઘટના વિષે સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલે ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસએ તપાસ કરીને જણાવ્યું હતું કે સાત વર્ષનું એક બાળક ખોવાઈ ગયું હતું, આ બાળકનું નામ સાહિલ હતું,

માતાનું નામ નુરીબહેન અને પિતાનું નામ નાસિરભાઈ હતું, આ બાળકના માતા પિતા સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હતા, પોલીસે બાળકને ગણતરીના કલાકોમાં જ શોધીને માનવતા મહેકાવી હતી.