અમદાવાદના આ પરિવારને આંગણે માં મોગલ પ્રેમાળ સ્વરૂપમાં હાજરા હજુર બિરાજમાન છે, અહીં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો…
મિત્રો માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે. તમે ભગુડા અને કાબરાઉમાં મોગલ બિરાજમાન છે. ભગુડામાં માં મોગલ બિરાજમાન છે. કાબરાઉમાં મણિધરમાં માં મોગલ બિરાજમાન છે.
માં મોગલ અહીં હાજરા હજુર બિરાજમાન છે. ત્યાં લાખો દુખીયાઓ પોતાના દુઃખ લઈને ત્યાં જાય છે. માં મોગલ પોતાના બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે.પણ આજે અમે તમને એક એવા મોગલમાં ના મંદિર વિષે જણાવીશું કે જેના વિષે કોઈ નહિ જાણતું હોય અને ત્યાં માં મોગલ ત્યાં હાજરા હજુર બિરાજમાન છે.

ત્યાં દીકરીને રાતે માં મોગલના સપના આવતા હતા. પણ દીકરી કઈ સમજી નહતી શકી. એક દિવસ માતાજીએ દીકરીને સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું અને દીકરીએ બીજા દિવસે એક ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર માં મોગલનું હતું..
દીકરીને પરચો આપ્યા પછી. દીકરીના ઘરે માં મોગલની સ્થાપના કરવામાં આવી અને આજે અહીં હજારો લોકો માં મોગલના દર્શન કરવા માટે આવે છે. માં મોગલ તેમની બધાની મનોકામના પુરી કરે છે. પણ અહીં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો. આ પરિવારના આંગણે માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. અહીં માં મોગલ પ્રેમાળ સ્વરૂપમાં બિરાજમાન છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.