અમદાવાદથી સબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી, દીકરી એ તેના પિતા વિષે જે ખુલાસા કર્યા એ ખરેખર… – GujjuKhabri

અમદાવાદથી સબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી, દીકરી એ તેના પિતા વિષે જે ખુલાસા કર્યા એ ખરેખર…

અમદાવાદથી ફરી સબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. હાલ આ આખી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. હાથીજણ વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગઈકાલે રાતે ૧૧ વાગે સોશિયલ મીડિયા પણ પોસ્ટ કર્યું હતું કે તેના પિતા તેને અને તેની માતાને ખુબજ હેરાન કરે છે.તેમેં સરખું ખાવાનું પણ નથી આપતા. તેમને ભૂખ્યા રાખે છે અને તેમની સાથે ખુબજ અભદ્રતા વાળું વર્તન કરે છે.આ વાતની જાણ થતા જ બૉલીવુડ એક્ટર વરુણ ધવન આ પરિવારની મદદ માટે સામે આવ્યો હતો અને રાતના બે વાગે દીકરીને વળતો જવાબ આવ્યો હતો અને અમદાવાદ પોલીસને પણ ટેગ કરી હતી.

વરુણ ધવનની ટીમે તરત જ આ પરિવારને મદદ પહોંચાડી હતી તેમને જમવાનું આપ્યું અને અમદાવાદ પોલીસને પણ આ વાતની જાણ કરી હતી.પોલીસે પણ તરત કાર્યવાહી કરતા આરોપી પિતાની અટકાયત કરવામાં આવી હતી.

દીકરીએ ન્યુઝ ચેનલ સાથે વાત ચિત કરતા જણાવ્યું હતું કે તેના પિતા વ્યસની છે અને તે તેની માતા અને તેની સાથે ખુબજ ખરાબ વર્તન કરે છે. જો તેમને આવું કરતા કોઈ રોકે તો તે માર મારતા અને તેમને ખાવાનું પણ ના આપતા. અમને ભૂખ્યા રાખતા હતા.

દરરોજ આવું થતા દીકરીએ કંટાળીને આખરે મદદ મંગાવી પડી દીકરીએ કહ્યું કે વરુણ ધવનની ટિમ તેમાં સંપર્કમાં છે અને તે દરરોજ તેમને મદદ પહોંચાડે છે. આખરે એકે પિતા પિતાની જ દીકરી અને પતિ સાથે આવું કઈ રીતે કરી શકે છે.