અંબાજી ચાલતા જતા પદયાત્રીઓને જોઈને આફ્રિકાના લોકો ઉત્સાહિત થઇ ગયા અને તેમની સાથે ગરબા રમી તેમને ખૂબ નચાવ્યા…
છેલ્લા કેટલાક દિવસ માં અંબાના ભક્તો ચાલતા અંબાજી જવા માટે નિકરી પડ્યા હતા ત્યારે અત્યારે દરેક ભક્તો અંબાજી પહોંચી ગયા છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આવર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો દરેક લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
લાખો ભક્તો ચાલીને માં અંબાના દર્શન કરવાં માટે જઇ રહ્યા હતા.ત્યારે આ મેળામાં ગુજરાતના જ નહિ પરંતુ દેશ વિદેશથી પણ માતાજીના ભક્તો દર્શન કરવાં માટે આવતા હોય છે ત્યારે આજે સોશિયલ મીડિયા પર એક વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં નજરે પડી રહ્યું છે કે આફ્રિકન કારિયા લોકો પદયાત્રી સાથે ગરબાની મજા માણી રહ્યા છે.તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.તેઓ ગુજરાતી લોકો સાથે ગરબાની રમઝટ બોલાવી ખુબજ ખુશ થઈ ગયા હતા.
આ વિડિઓ સિધ્ધપુર જોડે એક સેવા કેમ્પમાં પદયાત્રી રોકાયા હતા તે સમયે તેમને આફ્રિકન લોકો સાથે ગરબાની મજા માણી હતી.આફ્રિકન લોકોને ગરબે રમતા જોઈને યાત્રિકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે ગરબા રમવા માટે જોડાયા હતા.
આફ્રિકાના ૯ જેટલા યુવાનો ભાદરવી પૂનમનો મેળો જોઈને ખુબજ પ્રભાવિત થયા હતા.સાથે આફિકાન લોકો ઢોલ વગાડવા પણ લાગ્યા હતા આ આફ્રિકાના લોકોને ગુજરાતીઓ ખુબજ નચાવ્યા હતા અને તેમને આનંદ કરાવ્યો હતો તેમને ગુજરાતી ગરબા જોઈને ખુબજ ખુશી જોવા મળી હતી આજે તે આફ્રિકન લોકોનો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.